Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

કેવો ફૂંકાય છે

કેવો ફૂંકાય છે

1 min
7.1K


કેવો ફૂંકાય છે જોને આ પવન,
હવે કેમ કરીને ચડીશ હું ગગન.

થશે કેમ પૂરા કોડ બધા હવે મારા,
મનમાં હવે તેનું જ ચાલે છે મનન.

કેવા રંગબેરંગી ફૂલો સમા ઊડે સૌ,
એક મને જ ન મળ્યો કોઈ ચમન.

કિન્ના ય બાંધી, પૂંછડી પણ બાંધી,
પછી તો શું કરું હું બીજું હવન.

નથી સૂઝતો કોઈ ઉપાય 'જશ' બીજો,
હવે મારી કિસ્મતને જ કરું નમન.


Rate this content
Log in