Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

આયખું

આયખું

1 min
13.1K


દિલનું દર્દ બાંટીને પ્રદર્શન ન કરી શકીએ,
આ અંતર સહુની સમક્ષ ખોલી ન શકીએ.

ખુશી અને હાસ્યનો ખજાનો સહુ સમક્ષ,
દર્દને નામે રોતી સૂરત લઈ ફરી ન શકીએ.

ભલે લોક મનમાન્યો અર્થ કરી હસે તને,
જગે ના સમજને કદી સમજાવી ન શકીએ.

પ્રવૃત્તિઓના મેળામાં અટવાઈને દીન જીવ,
સહુને રીઝવાવાનો ઈજારો લઈ ના શકીએ.

પ્રેમ તો દિલોજાનથી કર્યો હતો તને સનમ,
સહારો છોડી જીવન વિતાવી ના શકીએ.

સત્યને શાંતિની મશાલ લઈને આ જીવન,
અંધારે ભટકી આયખું પૂરું કરી ના શકીએ.


Rate this content
Log in