Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

એ શ્રાવણ હશે

એ શ્રાવણ હશે

1 min
13K


મેઘ સરોવડે ઝરમર વરસે એ શ્રાવણ હશે,

"મહાદેવ હર" નાદ ગૂંજશે એ શ્રાવણ હશે.


શિવાલયોમાં શિવભક્તોનાં પૂજન અર્ચન,

"હર હર મહાદેવ" સૌ ઉચ્ચરશે એ શ્રાવણ હશે.


ભાઈ- બહેનનો પવિત્ર પ્રેમ પૂર્ણિમા પ્રકાશતી,

વીરાના હાથે રક્ષા શોભશે એ શ્રાવણ હશે.


સાતમ-આઠમ આગમને કૃષ્ણ જન્મ વધાઈ,

"નંદ ઘેર આનંદ ભયો" સંભળાશે એ શ્રાવણ હશે.


અમાવસ્યાના ટાણે 'પિતૃ' જલ પીપળે પામતાં,

ઉત્સવો ઉજવતાં વિદાય લેશે એ શ્રાવણ હશે.



Rate this content
Log in