Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Modi

Others

3  

Heena Modi

Others

પાંપણના પાણિયારે

પાંપણના પાણિયારે

1 min
7.0K


અરમાનોથી ઉભરતી;

મારી આંખો જો બીડાઈ જાય તો,

તૃષ્ણાનાં છુપાયેલાં આંસુડાંને,

ઝાકાળ બિંદુ સમજી ધુમ્મસમાં,

ઓગાળી નહીં નાંખશો !


પણ...

મારી પાંપણના પાણિયારે,

ધરી દેજો છીપલાં

જેથી,

પુનર્જન્મે

મારા આંસુડાં મોતીડાં બની ઝળકી ઊઠે !


Rate this content
Log in