પ્રેમ કરીએ
પ્રેમ કરીએ
1 min
14.1K
ચાલને આપણે રહેમ કરીએ,
છોડને એ બધું પ્રેમ કરીએ.
ચિંતા કેમ કરે છે આટલી,
બોલને,તું કહે એમ કરીએ.
કેવી ખિલી છે જોને વસંત,
ફૂલ ને ભમરાની જેમ કરીએ.
મળ્યો છે,કેવો મજાનો મોકો,
હવે ખોટી વાર,શું કામ કરીએ.
કરવો જ હોય જો પ્રેમ 'જશ' ,
પછી શું કામ,જેમ તેમ કરીએ .