Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

ગઝલ

ગઝલ

1 min
13.9K


રાત રિસાઇ જાય તે પહેલાં આવીજા ,

યાદ ઓગળી જાય તે પહેલાં આવીજા .

ક્યાં લગી જોવડાવીશ રાહ આમ તું ,

સપનાં ઊંઘી જાય તે પહેલાં આવીજા .

રોજ બેસીને તને યાદ કર્યા કરુંં છું ,

આશા કરમાઇ જાય તે પહેલાં આવીજા .

ખબર નથી પડતી શું રોકે છે આવતાં ?

મન મુરજાઇ જાય તે પહેલાં આવીજા .

નભના તારલા પણ કંટાળ્યાં છે હવે બધા ,

એ બધા સંતાઇ જાય તે પહેલાં આવીજા .

જીંદગીનો શું ભરોસો છે બોલ ' જશ ' હવે ,

શ્વાસ આ છૂટી જાય તે પહેલાં આવીજા


Rate this content
Log in