Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

JEEL TRIVEDI

Others

4.4  

JEEL TRIVEDI

Others

પરિવર્તન

પરિવર્તન

1 min
23.2K


વાસ્તવિક્તા અહીં દુનિયા બદલાણી,

ખોબા જેટલી માણસાઈની સરવાણી.


ઉતરોતર પ્રગતિ કરતો રહ્યો છે છતા,

નાના મોટાની વાતો અહીયાં ખેડાણી.


પરિવર્તન જ સંસારનો નિયમ કહીને,

જુના સમયની હકિકત કેમ ભુલાણી ?


હોય ઘરમાં બાળકની સાથે મોબાઈલ,

ટેલિફોન સારો એ વાત હવે સમજાણી.


આગળ વધતાં ક્યારેય પાછળ ના જોયું,

આ પેઢી પાછલી પેઢી સાથે ના જોડાણી.


Rate this content
Log in