Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

પરદેશ

પરદેશ

1 min
7.4K


લ્યો, હું તો ચાલી પરદેશ,
સજ્યો તેથી મેં અલગ વેશ.

દુનિયા છે મારી જુદી હવે,
હવે જોવો છે મારે આ દેશ.

ચિંતા, ફિકર કે ના બીક જરીયે, 
કરીશું અમે તો તેમાં પ્રવેશ.

રીત ન જાણીએ અમે અહિંની,
હવે કેમ કરી કરવો નિવેશ.

લાખો જન્મોની પ્યાસ થશે પૂરી,
મળશે 'જશ' અમને તો રમેશ.


Rate this content
Log in