હા, હું તને પ્રેમ કરું છું
હા, હું તને પ્રેમ કરું છું
હા, હું તને પ્રેમ કરું છું
તારા શરીરને નહિ
તારા હ્યદયને પ્રેમ કરું છું
હા, હું તને પ્રેમ કરું છું
તારા અસ્તિત્વને નહિ
તારી અભિવ્યક્તિને પ્રેમ કરું છું
હા, હું તને પ્રેમ કરું છું
તારી આકૃતિને નહિ,
તારી કૃતિને પ્રેમ કરું છું
હા, હું તને પ્રેમ કરું છું
તારા રૂપને નહિ
તારા ગુણોને પ્રેમ કરું છું
હા, હું તને પ્રેમ કરુંં છું
તારા આચારને નહિ
તારા વિચારોને પ્રેમ કરું છું
હા, હું તને પ્રેમ કરું છું
તારા કૌશલ્યને નહિ
તારી કલાને પ્રેમ કરુંં છું
હા, હું તને પ્રેમ કરું છું
તારા ભપકાને નહિ
તારી સાદગીને પ્રેમ કરુંં છું
હા, હું તને પ્રેમ કરુંં છું
તારી કલમને નહિ
તારી કવિતાને પ્રેમ કરુંં છું
હા,'જશ' હું પ્રેમ કરુંં છું