Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
માં
માં
★★★★★

© Mariyam Dhupli

Others

1 Minutes   20.4K    4


Content Ranking

સમસ્યા"'રિપોર્ટ ' આવી ગઈ"ગંભીર ડોક્ટર નો સ્વર,
ગંભીર એની ફાઈલ 
ગંભીર એ સમસ્યા ને ગંભીર એ સમસ્યા નો ઉકેલ!સમય બહુ રહ્યો નથી;
એક એક મિનિટ કિંમતી;
શીઘ્ર લેવાયો નિર્ણય" 
બે દિવસ પછી જ ઓપરેશન 
"શાંતિ થી સાંભળી રહેલું શરીર થયું વ્યાકુળ;
ડોક્ટર સાહેબ એક સમસ્યા "
"સમસ્યા?"પોતાના પ્રાણો ને બચાવવા કરતા પણ વિકટ???
અને મરણ પથારી પર પડેલી એ માં
ચિંતામાં ઊંડી ઉતરી" 
એ દિવસે તો મારા બાળકો ની પરીક્ષા?

માં... Mother કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..