Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

આવજો તમે

આવજો તમે

1 min
6.9K


તારા મઢેલી રાતે આવજો તમે,
ગુલાબી સ્મિતને લાવજો તમે.

મળવાને થનગની રહેલા હૈયાને,
નાજૂક હાથો વડે પંપાળજો તમે.

સુરિલી વાંસળીનાં સૂરો વહાવીને,
રંગભરી મહેફીલ સજાવજો તમે.

મસ્તીમાં બનશે બધું ય મસ્ત,
હેતભર્યા હૈયાને વરસાવજો તમે.

ભીંજાય તન ને મન 'જશ' એવી,
લાગણીના ધોધને વહાવજો તમે.


Rate this content
Log in