Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Children Stories

5.0  

Kinjal Pandya

Children Stories

મારી એક જ પ્રાર્થના

મારી એક જ પ્રાર્થના

1 min
189

કરવી છે એક પ્રાર્થના મારે તને પ્રભુ,

સૌનું કરજે કલ્યાણ પ્રભુ..

રોજ કરાવ જે એક નિશ્વય કે,

મારા હાથે સૌનુ ભલું જ થાય પ્રભુ..

એ જોવાની અને સારા કામ કરાવવાની,

જવાબદારી પણ તારી જ છે પ્રભુ,

હું તારો જ અંશ છું પરોપકાર જ કરીશ,

પણ મારાથી સૌનું સારું જ થાય,

એની કાળજી પણ તું જ રાખજે પ્રભુ...

ખોટા કામ કરી હાથ ખરાબ કરવા

કરતાં તો સારું,

તનતોડ મહેનત કરી ને હાથ કાળા કરું,

ત્યારે જ તો મારું ભવિષ્ય ઉજળું થાશે પ્રભુ...

મારી બસ એક જ પ્રાર્થના કે

સદબુદ્ધિ દેજે પ્રભુ..

Rate this content
Log in