પ્રેમ જેવું કશું!
પ્રેમ જેવું કશું!
1 min
297
કદી પથ્થર પર ઢોળજે,
પ્રેમ જેવું કશું !
એમાંથી પણ ફૂટી નીકળશે,
લાગણી જેવું કશું !
તરબોળ-તરબોળ થૈ જઈશ,
ભર-ઉનાળે'ય પલાળશે,
સૂપડાધાર શ્રાવણી જેવું કશું !