Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

સ્વપ્ન

સ્વપ્ન

1 min
13.4K


તમારે તો ફક્ત ખાલી સ્વપ્નોમાં જ આવવાનું,
શું મનને તો અમારે આમ જ મનાવવાનું?

અમે પૂછ્યું કે આવુ ક્યાં સુધી ચાલશે?
કહે,બસ હવે તો આવું જ ચાલવાનું.

કહી દીધું તમે તો બેધડક,બોલો અમોને આમ,
કહો,મનને અમારે આમ ક્યાં સુધી મારવાનું?

કશું ન બોલ્યાં એ, હસ્યાં ખાલી ખડખડાટ,
શું કોઇની રાહ જોવાનું અમારે ચાલુ રાખવાનું?

ભલે તેઓ ગમે તે કહે, જવું પડશે જ 'જશ' તેમને,
ખુશી વ્યક્ત કર્યા વિના થોડુ જ ફાવવાનું?


Rate this content
Log in