Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2.5  

Jashubhai Patel

Others

યાદમાં કોઈની

યાદમાં કોઈની

1 min
7.3K

એકલો બાંકડો એક રોયા કરે,
યાદમાં કોઈની આમ ઝૂર્યા કરે.

શાંત દેખાય તે કોઈને આમ તો,
ડૂસકાં છાનાં એ તો ભર્યા કરે.

હોય છે આ પાન ખિલેલાં વસંતે,
પાનખરમાં કેટલાં એ તો ખર્યા કરે.

ક્રમ છે એ કુદરતી કેવો અજબ,
જે જન્મ્યું તે તો મર્યા જ કરે.

રાતની પાછળ જ દિન, એમ 'જશ',
સુષ્ટિચક્ર બધું નિયમિત ચાલ્યા કરે.

Rate this content
Log in