STORYMIRROR

Tejas Vasani Jamnagar

Others

4  

Tejas Vasani Jamnagar

Others

મારું જીવન એ મારું પુસ્તક

મારું જીવન એ મારું પુસ્તક

1 min
338

હું અને મારું પુસ્તક,

રાખું હું સદા મસ્તક, 

મારું જીવન એ મારું પુસ્તક.


સમજ આપે પુસ્તક

સમજદારી શીખવે પુસ્તક, 

મારું જીવન એ મારું પુસ્તક.


ભણતર આપે પુસ્તક,

ગણતર આપે પુસ્તક, 

મારું જીવન એ મારું પુસ્તક.


જ્ઞાન, માન, સન્માન પુસ્તક,

કેળવણીનો ભંડાર પુસ્તક, 

મારું જીવન એ મારું પુસ્તક.


ધર્મ, કર્મ, મર્મ પુસ્તક

જીવનશૈલીની શાન પુસ્તક, 

મારું જીવન એ મારું પુસ્તક.


Rate this content
Log in