Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Others

2.5  

Chetan Gondalia

Others

સ્વપ્નો

સ્વપ્નો

1 min
271


સ્વપ્નો એટલે ઈચ્છાઓ જ,

કોઈ પામે સાકાર - મૂર્તરૂપ,

ન સર્વ પામે આકાર- જીવરૂપ !


કોઈ મસ્સ-મોટાં, વિશાળ,

કોઈ લઘુ; પરમાણુ શા,

પરંતુ બદ્ધુ - સઘળું તો અપ્રાપ્ય !


કોઈ ખરેખરાં સાચ્ચા પડે,

કોઈ થાય યાદોની તસ્વીર,

'ને કોઈ હો વાયુમાં વિલીન જ !


કોઈ માટે લડવું પણ વાજબી,

તો વળી,

અમુક ન સ્મરવા પણ લાજમી !


કેટલાંક સરળ -શક્ય,

'ને કોઈ અઘોર- અશક્ય,

તો કેટલાંક સ્વપ્નો તો સ્વપ્નો જ !


છેવટે - અંતે તો,

પ્રાપ્ય-પરિપ્રાપ્ય જ શેષ,

કેમકે, બદ્ધુ - સઘળું તો અપ્રાપ્ય !


{સ્ટોરી-મિરર.કોમ પરની સલોની માલિવાલની "ડ્રીમ્સ"નો ભાવાનુવાદ }


Rate this content
Log in