STORYMIRROR

YATHARTH GEETA

Others

2  

YATHARTH GEETA

Others

યથાર્થ ગીતા-૯

યથાર્થ ગીતા-૯

1 min
398

अन्ये च बहव:शूरा मदर्थ त्यक्तधजीवित्ता:

।नानाशस्त्रप्रह२णा:सर्वे युघ्दविशारदा:।।९।।


અનુવાદ- આ ઉપરાંત બીજા અનેક શૂરવીર મારા માટે પ્રાણ અર્પણ કરવાની તૈયારી સાથે ઉભા છે. તમામ મારા માટે પ્રાણ ત્યાગ કરવા તત્પર છે. પરંતુ તેમની કોઈ ચોક્કસ ગણતરી નથી. હવે સેના કયા ભાવો દ્વારા સુરક્ષિત છે? આ બાબત કહે છે-

અનુવાદ- આ ઉપરાંત બીજા અનેક શૂરવીર મારા માટે પ્રાણ અર્પણ કરવાની તૈયારી સાથે ઉભા છે. તમામ મારા માટે પ્રાણ ત્યાગ કરવા તત્પર છે. પરંતુ તેમની કોઈ ચોક્કસ ગણતરી નથી. હવે સેના કયા ભાવો દ્વારા સુરક્ષિત છે? આ બાબત કહે છે.

ક્રમશ:


Rate this content
Log in