Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

YATHARTH GEETA

Others

2  

YATHARTH GEETA

Others

યથાર્થ ગીતા-૬

યથાર્થ ગીતા-૬

1 min
475


युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान्।सौभदो द्रौपदेयाश्च सवॅ एव महा२था:।।६।।


અનુવાદ- અને પરાક્રમી युधामन्यु- યુદ્ધની અનુરૂપ મનની ધારણા,उत्तमौजा- શુભની મસ્તી, સુભદ્રા પુત્ર અભિમન્યુ- જ્યારે શુભનો આધાર -પાયો આવી જાય છે ત્યારે મન ભય રહીત બને છે. આવા શુભ આધારથી ઉત્પન્ન અભય મન, ધ્યાનરૂપી દ્રોપદીના પાંચ પુત્રો વાત્સલ્ય, લાવણ્ય, સહૃદયતા, સૌમ્યતા, સ્થિરતા- તમામ મહારથીઓ છે. તેમનમાં સાધન માર્ગ પર સંપૂર્ણ યોગ્યતા સાથે ચાલવાની ક્ષમતા છે.


આ રીતે દુર્યોધને પાંડવ પક્ષનો પંદર- વીસ નામ ગણાવ્યા, એ સૌ દેવી સંપત્તિનું મહત્વપૂર્ણ છે. વિજાતીય પ્રવૃતિના રાજા હોવાં છતાં 'મોહ 'જ સજાતીય પ્રવૃત્તિઓને સમજવા માટે ફરજ પાડે છે.


દુર્યોધન પોતાના પક્ષ સંક્ષેપમાં કહે છે, આ કોઈ બહારનું યુદ્ધ હોત તો પોતાની એ વિશેની અતિશયોક્તિ પૂર્ણ ગણતરી કરી બતાવત. વિકારની ઓછી ગણતરી કરવામાં આવી, કેમકે એના પર તો વિજય મેળવવાનો છે. તે નાશવંત છે, માત્ર પાંચ-સાત વિકાર બતાવ્યા, એના અંતરાલમાં સંપૂર્ણ બહિર્મુખી પ્રવૃત્તિ સ્થિત છે.

(ક્રમશ)


Rate this content
Log in