યથાર્થ ગીતા - ૪૪
યથાર્થ ગીતા - ૪૪
उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन।
नरके नियतं वासो भवतीत्यनुशुश्रुम।।४४।।
અનુવાદ - હે જનાર્દન ❕ જેમના કુળધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ કરે છે. એમ અમે સાંભળીએ છીએ
સમજ - હે જનાર્દન ! જેમના કુળધર્મનો નાશ થયો હોય એવા મનુષ્યો અનંતકાળ સુધી નરકમાં પડે છે. કુળધર્મજ નાશ પામતો નથી. પરંતુ શાશ્વત અને સનાતન ધર્મ પણ નાશ પામે છે. આપણે જોયું નથી પણ સાંભળતા આવ્યા છીએ કે ધર્મ જ નાશ પામે તો એવા પુરુષોનો અંતકાળ સુધી નરકમાં વાસ થાય છે.
ક્રમશ: