યથાર્થ ગીતા-૩૨
યથાર્થ ગીતા-૩૨

1 min

438
न काङक्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च।
किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा। (32)
અનુવાદ -સમગ્ર પરિવાર યુદ્ધ મોરચે ઊભો છે. યુદ્ધમાં તેમણે મારીને વિજય, વિજયથી મળનારું રાજ્ય અને રાજ્યથી મળનારું સુખ અર્જુનને જોઈતું નથી. તે કહે છે, કૃષ્ણ! હું વિજય ઈચ્છતો નથી, રાજ્ય તેમજ સુખ પણ ઈચ્છતો નથી. ગોવિંદ! મારે રાજ્ય, ભોગ અથવા જીવનથી પણ શું પ્રયોજન છે? આ અંગે કહે છે
ક્રમશ: