યથાર્થ ગીતા-૩૦
યથાર્થ ગીતા-૩૦
1 min
409
गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मन:।।३०।।
અનુવાદ-મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરી જાય છે. ચામડી બળે છે. અર્જુનને તાવ ચઢી આવ્યો. તે સંતપ્ત થઇ ઉઠ્યો કે આ કે યુદ્ધ છે જેમાં સ્વજનોજ ઉભા છે? અર્જુનને ભ્રમ થઈ ગયો. તે કહે છે કે હવે મારાથી ઊભા રહી શકાતું નથી. હવે આગળ જોવાની મારામાં શક્તિ રહી નથી.