YATHARTH GEETA

Others

3  

YATHARTH GEETA

Others

યથાર્થ ગીતા ૨૭-૨૮-૨૯

યથાર્થ ગીતા ૨૭-૨૮-૨૯

1 min
225


तान्समीक्ष्य सः कौन्तेय सर्वान्बन्घूनवस्थितान्। कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्।।२७।।

અનુવાદ- આ રીતે ઉભેલા પોતાના બધા સગાઓને જોઈને અત્યંત કરુણાથી આવૃત્તિ કુંતીપુત્ર અર્જુનને ખેદ વ્યક્ત કર્યો. અર્જુન શોક કરવા લાગ્યો. કેમકે એને જોયું કે આ બધો તો પોતાનોજ પરિવાર છે આથી બોલ્યો

अर्जुन उवाच:

दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्।सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।।२८।।

वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते।।२९।।

અનુવાદ- હે કૃષ્ણ યુદ્ધ કરવા ભેગા મળેલા આ બધા સગા સંબંધીઓને જોઈને મારા ગાત્રો શિથિલ થઈ જાય છે. મોઢું સુકાય છે, શરીર ધ્રૂજે છે અને રુવાટા ઉભા થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ-

ક્રમશ:


Rate this content
Log in