યથાર્થ ગીતા-૨૩
યથાર્થ ગીતા-૨૩
1 min
261
योत्स्यमानानवेक्षेऽहं यः एतेऽत्र समागताः।
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युध्दे प्रियचिकीर्षवः।।२३।।
અનુવાદ: દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં શીત કરવાની ઇચ્છાવાળા અહીં એકઠા થયેલા યોદ્ધાઓને હું જોવા માગું છું. આથી રથ ઊભો કરો. મોહરૂપી દુર્યોધન -મોહમયી પ્રવૃત્તિઓનું કલ્યાણ જે રાજા આ યુદ્ધમાં આવ્યા છે તેમને હું જોવા માંગુ છું.
ક્રમશ: