વાતો
વાતો
1 min
10
તારાપુર ગામમાં વાતો થતી હતી...
અલી કાન્તા સાંભળ્યું પેલી જમનાનો કિશન મુંબઈ ગયો હતો..
શાન્તા હોવે યાદ છે..
કાન્તા એ કિશનની વહુ શોભા શહેરમાં કલેકટર બનીને ફરે છે ને કિશનીયો ઘર સંભાળીને બેઠો છે..
શાન્તા :- એનામાં પેહેલેથી રામ જ ક્યાં હતાં.
