તિરાડ
તિરાડ
1 min
14.6K
મકાનની અંદર તરફની દીવાલમાં ઊંડી તિરાડ પડી. મકાનમાં વસતા ત્રણ ભાઈઓના કુટુંબ પૈકી કોઈ પણ સભ્ય આ તિરાડ પુરાવવા તૈયાર નથી.
સાચેજ અંદરની તિરાડ ખૂબજ ઊંડી છે !
