સોશ્યલ મીડીયા
સોશ્યલ મીડીયા




કોલેજમાં અભ્યાસ કરતી આયુષી એના બોય ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં ગઈ. ત્યાં કોઈએ એનેકોલ્ડ્રીંકસમાં ઘેનની ગોળી નાખી પીવડાવી દીધું. જ્યારે એને સવારે હોશ આવ્યો ત્યારે મોબાઈલમાં, સોશયલ મીડિયામાં એનો વિડિયો ફરતો જોતાંજ એના હોશ ઉડી ગયા. તે ત્યાંથી નીકળી અને સાબરમતી નદીમાં કુદી પડી.