STORYMIRROR

Margi Patel

Others

2  

Margi Patel

Others

શું કહેવું એને ?

શું કહેવું એને ?

1 min
239


શું કહેવું હવે એને ?

આજે કોઈ ખાસ વ્યક્તિ ને મળ્યા પછી

પહેલીવાર એવુ લાગ્યું કે, 


એ તો એ છે જ નહીં

જે મારા મનમાં છબી હતી 


એને તો મને પણ પોતાના જ

ત્રાજવે તોળી દીધી. 


અને જ્યાં મારા માટે એ દુનિયાની

સૌથી ખાસ વ્યક્તિ બની ગઈ હતી

કે છે ?


એને તો પ્રેમને છોડો પણ માનવીને પણ

ઓળખવામાં ભૂલ કરી દીધી.

શું કહેવું હવે એને ?


Rate this content
Log in