Rekha Shukla

Children Stories Drama Inspirational

3.0  

Rekha Shukla

Children Stories Drama Inspirational

શિક્ષકદીન

શિક્ષકદીન

1 min
104


“ભાષાની પ્યાલીના નવરસ પીનાર શોધું છું,

ગઝલ તો ઘણી લખાય સમજનાર શોધું છું.”

કહી ભિખુભાઈ સાહેબ કલાસમાં ચોતરફ નજર ફેરવતા ભૂલકાંઓનું અવલોકન કરી રહ્યા. આશા કેમ રડી તે જોઈ રહ્યા. બીજા અઠવાડિયે શિક્ષક દિન આવ્યો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓની જેમ આશાએ પણ ગુજરાતી ભાષા ના શિક્ષક અને ચિત્રકળાનો મનપસંદ વિષય પસંદ કર્યો મોનીટર બનેલા વનરાજે અંગ્રેજીનો કલાસ બહુ સરસ રીતે લીધો. બીજા દિવસે બધાએ ભેગા થઈ પોતપોતાની પુસ્તકોનનું મંદિર બનાવી આશાને “ મા સરસ્વતી “ તરીકે વધાવી હવે સમજાયું કેરેકટર ભજવી ઉમદા રજૂઆત કરે તે શિક્ષક. બાળક પહેલા માતા પિતા પાસેથી શીખે ને શિક્ષકદિને શિક્ષિકા જન્મે … !! તે શિક્ષક દિન કઈ રીતે ભૂલી શકાય. પતંગિયા જેવા ડાળ પર બેસી બેંચ પર બેઠેલા સાડીમાં સજેલ શિક્ષિકાઓને નિહાળી રહ્યાં કેવો સરસ રહે શિક્ષકદીન…!


Rate this content
Log in