STORYMIRROR

Pinky Shah

Others

3  

Pinky Shah

Others

રિક્તા

રિક્તા

1 min
15.6K


યોગ્યતા તો એની, કદાચ ઘણી વધારે હતી ક્ષમતા યે. પારાવાર હતી પણ કદાચ તકદીરની હાજરી નોંધાઇ નહોતી પણ એ દિવસ આખરે આવી ગયો. 'રિક્તા'ને આખરે તક મલી. તખ્તાના નામી કલાકારો સાથે અભિનય કરવાની તક... કોલ મલતા જ તે ભાવવિભોર થઈ ગઈ. વર્ષોની પ્રતિક્ષાનો આખરે અંત આવ્યો...

સ્ટેજ પર સફળ કલાકારોની સાથે સાથી કલાકાર તરીકે કામ કરવામાં તેની વરણી થઈ એ વાત તેને ખૂબ આનંદ આપી ગઈ. તેની યોગ્યતાને અનુરુપ કામ મળતા તે હવે પોતાનીની અભિયોગ્યતાને પૂરવાર કરી શકશે. પોતાને મળેલી તક મળી શ્રેષ્ઠ પર્ફોમન્સ દ્વારા અભિનયના અજવાળા પાથરશે શોહરત અને સફળતાના પૂંજ પાથરી તેની આગામી કારકિર્દીના પદ પર તેને બહેતરીન તક અપાવે એવી લાગણી અનુભવી રહી.


Rate this content
Log in