Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

પ્રતિક્રિયા

પ્રતિક્રિયા

1 min
1.5K


એ ખૂબજ દુઃખી ને થાકેલો હતો. એક ભિખારીએ પૈસા માંગ્યા. એણે હડસેલ્યો અને કહ્યું, "હટને યાર.." થોડા દિવસો પછી... એ ખુબજ ખુશ હતો. એક ભિખારી એ પૈસા માંગ્યા. એણે પ્રેમ પૂર્વક હસીને પચાસ રૂપિયા આપી દીધા અને બોલ્યો, "જા મજા કર..."


Rate this content
Log in