Mariyam Dhupli

Others

2.1  

Mariyam Dhupli

Others

પ્રેમની નાનકડી ઈ - સ્ટોરી

પ્રેમની નાનકડી ઈ - સ્ટોરી

1 min
1.6K


ફેસબૂક પર એણે 'રિકવેસ્ટ' મોકલી. એણે સ્વીકારી. એણે પ્રોફાઈલ માં એને 'ટૅગ 'કર્યો. એણે 'કોમેન્ટ 'કરી. એણે સરસ  પોસ્ટ  'શેર' કરી. એણે 'લાઈક' કરી. એણે 'ચેક ઈન' મૂક્યું. એણે 'રિએક્ટ' કર્યું. એણે 'મેસેજ' કર્યો. એણે 'રિપ્લાઈ' આપ્યો.

બંને એક જ સમયે 'ઓનલાઇન' રહેવા લાગ્યા. એણે બીજી કોઈ જોડે પણ એની જેમજ 'ફ્રેન્ડ્સ વિથ' કર્યું. એણે એને 'બ્લોક' કર્યો. એણે એને 'અનફ્રૅન્ડ' કરી !


Rate this content
Log in