STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

ફિક્સડિપોઝિટ

ફિક્સડિપોઝિટ

1 min
14.5K


"આજે યાદ છે કયો દિવસ?" માએ યાદ અપાવ્યું.

"એમ કેમ ભુલાય? આજે મારુ ફિક્ષડીપોઝીટ પાક્કું થશે." મોટાભાઈ બીમારીથી અવસાન પામ્યા. બધુંજ એના માટે છોડી ગયા. એણે ફિક્ષડીપોઝીટમાં બેન્કમાં રોકાણ કર્યું. આજે એને બધી જ રકમ મોટા વ્યાજ સહીત પરત મળશે.

"આજે ભાઈની મરણતીથિ છે." એ તો ભૂલીજ ગયો. યાદો થોડી ફિક્ષડીપોઝીટમાં મૂકાય?


Rate this content
Log in