STORYMIRROR

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

પાનખર

પાનખર

1 min
13.9K


પાનખરની ઋતુનો પુરાવો આપતા બે સૂકાં પાંદડાઓ વૃક્ષ ઉપરથી ખરી વૃદ્ધ પગોને અડ્યાં.

"આપણી પરિસ્થિતિ પણ આ પાંદડાઓ જેવીજ..." પત્નીના વૃદ્ધ હાથો એમના હાથોને સ્પર્શ્યા.

"હા, પાનખરથી ખરી તો પડ્યા પણ એક સાથે." કહેતાં એ વૃદ્ધ હાથોને એમણે પોતાના યુવાન હૃદય સરસા ચાંપી દીધાં.


Rate this content
Log in