Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

પાનખર

પાનખર

1 min
14.2K


પાનખર

પાનખર ની ઋતુ નો પુરાવો આપતા બે સૂકા પાંદડાઓ વૃક્ષ ઉપર થી ખરી વૃદ્ધ પગો ને અડ્યા. "આપણી પરિસ્થિતિ પણ આ પાંદડાઓ જેવીજ "પત્ની ના વૃદ્ધ હાથો એમના હાથો ને સ્પર્શ્યા. " હા, પાનખરથી ખરી તો પડ્યા પણ એક સાથે " કહેતા એ વૃદ્ધ હાથો ને એમણે  પોતાના યુવાન હૃદય સરસા ચાંપી દીધા..


Rate this content
Log in