Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

નવરાત્રિ ના ઓરતા

નવરાત્રિ ના ઓરતા

1 min
7.6K


નવરાત્રિ કેટલો અર્થસભર શબ્દ છે !

આપણે એને સાવ છીછરો અને છેતરામણો કરી મૂકયો છે !

મર્યાદા અને વિવેક આપણે ભૂલી ચુકયા છીએ. અને દંભ અને દેખાડો કરીએ છીએ.

તમામ તહેવારોની રચના પાછળ કંઈક ધ્યેય છે ! આદર્શોની ઉડી સૂઝ છે. નોરતાના નવે નવ દિવસ શકિતની આરાધના-ઉપાસનાના મહામૂલા દિવસો છે ! મંત્ર - તંત્ર અને યંત્રની સાધના માટે આ દિવસો મહત્વના મનાય છે..

માતાજીની આરાધના કરીને ભીતરમાં ઢબુરાઈ ગયેલી અઢળક આત્મશકિતને જગાડવાની છે !

"મા "ના ચરણે જયારે જીવન સમર્પિત બને ત્યારે જ શકિતના ધોધનો " પીન પોઈન્ટ" ખૂલે !

એક વાત સમજો શોર.. આવાજ.. ઘોંઘાટ.. આ બધામાં તમારી પ્રાથઁના ખોવાઈ જશે તો ભગવાન કે માતાજી સુધી નહીં પહોંચી શકે.


Rate this content
Log in