મોંઘવારી
મોંઘવારી
1 min
34
ગલ્લા પર મસાલો ખાતાં જયેશ ને પરેશ આપસમાં ચર્ચા કરતાં હતાં.
જયેશ આ મોંઘવારી એ તો માઝા મૂકી છે.
પરેશ સાચી વાત છે.
જયેશ અને આ લીંબુએ તો ભારે કરી.
પરેશ લીંબુ એ નહીં માણસોએ ભારે કરી છે.
લીંબુ પર જોક્સને લખીને એ શું સાબિત કરવા કોશિશ કરે છે !
જ્યારે મોબાઈલ ડેટા કંપનીઓ કૂદકે ને ભૂસકે ભાવ વધારે ને કાર્ડ ચાલુ રાખવા મિનીમમ બેલેન્સ રાખવું પડે છે ત્યાં કેમ કોઈની ચાંચ નથી ચાલતી.
જયેશ અલ્યા ના સમજ્યો એમાં તો ડૂબ્યો છે.
