મિલીભગત
મિલીભગત
1 min
7
મિલીભગતથી લોકો ને બેવકૂફ બનાવે છે અને પોતે હોશિયાર હોય એવો દેખાવ કરે છે... નાનપણમાં સાંભળેલી બિલાડી ને વાંદરાની વાર્તા જેવું લોકો કરે છે. એમને એમ કે એને ક્યાં ખબર પડવાની છે.. મારી લાગણીઓ અને વફાદારી તો એક્સ વ્યક્તિ તરફ જ છે ને ઝેડ ને ઉપર છલ્લો પ્રેમ અને લાગણી બતાવીને બધી જાણકારી હાંસલ કરી લે છે અને એકસ ને કહે તું ઝેડ જોડે આવું વર્તન કરજે પણ મારું નામ ન આવે.. આમ આજકાલ લોકો આવી મિલીભગતથી લોકોને છેતરીને જલસા કરવા કોશિશ કરે છે.
