The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

માતૃશક્તિ

માતૃશક્તિ

1 min
853

ધરતી પર મા એ માતૃશક્તિનો ભંડાર છે. વાત્સલ્યનુ જીવતુ જાગતુ ઝરણું છે. માતૃશક્તિના વાત્સલ્યમાં ભીંજાવા દરેક માનવ ઈચ્છે છે. કહેવત છે ને કે 

"એક મા સો શિક્ષકોની ગરજ સારે છે "

સારા સંસ્કારો આપી જીવન ઘડતર કરે છે. માટે જ માતૃશક્તિના વાત્સલ્યનો લ્હાવો માણવા ભગવાન પણ માવનરૂપ ધરી ધરતી પર અવતરે છે.

Rate this content
Log in