STORYMIRROR

Hiral Hemang Thakrar

Others

2  

Hiral Hemang Thakrar

Others

માત્ર દેખાવ

માત્ર દેખાવ

1 min
14.9K


ન્યાતનાં સ્નેહમિલન સમારંભમાં કેતકીનું સન્માન કરવામાં આવ્યું. કેતકી એક એન.જી.ઓ. ચલાવે આ સંસ્થા ભૂખ મીટાઓ કેમ્પેઇન કરી ગરીબ બાળકોને ભોજન આપે.

સમારંભમાં તાળીઓ પડી રહી હતી. કેતકીનાં વખાણ થઈ રહ્યાં હતાં. સાથે આવેલી કેતકીની નણંદ સપના મનોમન બોલી, "લોકોને કોણ સમજાવે આ તો માત્ર દેખાવ છે... હકીકત જાણવી હોય તો કેતકીનાં ઘરે જુઓ, સાસુસસરા બે સમયનાં ભોજન માટે વલખા મારે છે."


Rate this content
Log in