STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

મારી પ્રિય સખી

મારી પ્રિય સખી

1 min
298

આપણો સંબંધ ફૂલ જેવો લાગે છે !

કેટલીય મોસમ આવે ને જાય તોય આપણો સંબંધ તરોતાજા હોય છે. આપણા સખીપણામાં કોઈ બીજા માટે જગ્યા નથી.

કેટલાક ટૂંકી રેખા જેવા હોય છે, જે હદથી આગળ વધશે જ નહીં,

કેટલાક વિરોધીઓ જ હોય છે.

 જે હંમેશા રિવર્સમાં જ ચાલે છે

પણ આપણો મિત્રતાનો સંબંધ જ્યારે મળીએ ત્યારે તાજગી સભર હોય છે.

 કેટલાક આપણી મિત્રતા સમજી શકતાં નથી.

 આપણી મિત્રતા જેવા જેનો સાર કોઈ શોધી શકે એમ નથી.

કેટલાક સંબંધો વિષય બહાર ના પ્રશ્નો જેવા હોય છે જેમાં આપણી મિત્રતા એ કેટેગરીમાં આવે છે.

આપણી મિત્રતા માટે લખવું પણ અઘરું છે..

કારણકે આપણે એક દિલ છીએ ..

ગમે ત્યાં રહીએ પણ આપણે એક છીએ અને રહીશું.

શુભ સવાર.‌જય માતાજી.


Rate this content
Log in