Mariyam Dhupli

Others

1  

Mariyam Dhupli

Others

માંગણી

માંગણી

1 min
1.5K


મનોવિજ્ઞાન કહે છે કે પ્રસંશા અને પ્રોત્સાહન પ્રદર્શનની ગુણવત્તા પર સકારાત્મક અસર ઉપજાવે. આખા વિશ્વમાં ધૂમધામથી ઉજવાયેલ મહિલા દિવસ દરેક મહિલાને 'ફીડબેક' પૂરું પાડી વધુ ગુણવત્તાયુક્ત પ્રદર્શન તરફ જરૂર દોરશે. પણ એક પિતા, પતિ, પુત્ર, ભાઈની ભૂમિકાનું મહત્વ પણ સમાજમાં એટલું જ નહિ? સ્ત્રી અને પુરુષ બંનેની મનોવૈજ્ઞાનિક જરુરીયાતો સમાન નહિ? એમના પ્રદર્શનને પણ પ્રસંશા ને પ્રોત્સાહનનો એટલો જ અધિકાર નહિ? હું એક સ્ત્રી, આજે પુરુષ અને સ્ત્રી ની સમાનતાનો 'અધિકાર' વાપરી સમાજમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતા પુરુષો માટે પણ 'પુરુષ દિવસ' ઉજવણીની માંગણી કરું છું!


Rate this content
Log in