લાયબ્રેરી
લાયબ્રેરી

1 min

473
લો પાછું સવાર થઈ ગયું,
જેને આજ કહેતા હતા એ ગઈકાલ થઈ ગયું,
પપ્પાએ એના શોખને ધ્યાનમાં રાખીને ઘરમાં એક નાની લાઈબ્રેરી બનાવી આપી હતી અને આશા ખૂબ જ ખુશ હતી. પણ મોટાભાઈના લગ્ન થયા અને ભાભી ઘરમાં આવ્યા અને પળમાં બદલાઈ ગઈ જિંદગી,
થોડા સમય પહેલાં જેને લાઈબ્રેરી કહેતા હતા એને સ્ટોરરૂમ બનાવી દીધો. કારણ એટલું જ કે આશાની ભાભીને એના ભાભીએ આગળ ભણવા ના દીધી એનો બદલો આશા જોડે લીધો.