STORYMIRROR

Bhavna Bhatt

Others

2  

Bhavna Bhatt

Others

લાલચુ લોકો

લાલચુ લોકો

1 min
142

અમુક લાલચુ લોકો કેવાં કેવાં તુક્કા લગાવે કે જેની કોઈ હદ કે સીમાડા નથી.. હમણાં હમણાં એક નવાં કારનામા ચાલું થયાં છે ૧૯૮૬- ૧૯૮૭ સાલમાં બનેલી સોસાયટીનાં રહેવાસીઓને નામ અને સરનામું ને મકાન નંબર સાથે નોટિસ ફટકારી છે કે આ જમીનનાં માલિક અમે છીએ હવે વિચારો સોસાયટી એટલી બધી વિશાળ છે અને ત્રીસ વર્ષ જૂની સોસાયટી છે તોય આવાં ભેજાબાજ લોકો એને એની વારસાઈ મિલ્કત બતાવીને ઘરે ઘરે નોટિસ ફટકારી છે કે આ જમીન ઉપર મારો હક છે તો રૂપિયા આપો અથવા ઘર ખાલી કરો.

બોલો હવે લોકોને મહેનત કરવી નથી અને નિતનવા નુસખા ને તુક્કા લગાવી ને મફતના રૂપિયા પડાવી લેવા છે કેવાં કેવાં લાલચુ લોકો ભર્યા છે.. આવાં ભેજાબાજ લોકોથી ચેતજો.


Rate this content
Log in