STORYMIRROR

Rajdip dineshbhai

Children Stories Comedy

3  

Rajdip dineshbhai

Children Stories Comedy

જોક્સ-3

જોક્સ-3

1 min
16

યુધિષ્ઠિર સત્ય બોલનાર એક વખત જૂઠ બોલ્યા હતા તો પણ તેમની હાથની નાની તસલી આંગળી કપાઈ ગઈ હતી. 


બેઠા બેઠા વિચાર આવ્યો કે, હું તો કેટલું જુઠ્ઠું બોલ્યો હોઈશ જીંદગીમાં? 


જો આવું યુધિષ્ઠિર જેવું થાય તો મારા તો કેટલા નાના નાના ટુકડા થાય?


ઘરે આવી વાત કરી બધાને હસાવવા માટે, તો બધા એવું ખખડી ખખડીને હસ્યા હતા કે શું કહું? 



ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ