જીવવું આજ
જીવવું આજ

1 min

11.8K
સમય ધાર
જાને કંટાળી વાડ
ને હૈયે થાન
સમય ધાર
મહેકે રસધાર
સંતાય સૂર્ય
સ્નેહ રેલાય
ને સૌમ્યની સવાર
સ્મિત અપાર
ન્યાય છે પ્રભુ
વિનંતી વારંવાર
જીવવું આજ