KISHOR TRIVEDI 'થરાદરી'

Others

5.0  

KISHOR TRIVEDI 'થરાદરી'

Others

જગલો

જગલો

1 min
398


જગલો હજુ છ વર્ષનો થયો હશેને એની માતાએ માત્ર શિરામણ બનાવવાની આળસ ખાતર માત્ર પાંચ રૂપિયા આપવાની ટેવ પાડી દીધી. એ દોડતો દુકાને જઈને કુરકુરિયાનું પડીકું લઈને ખાઈ લે. બપોરના ભોજન સમયે પણ શાળામાં રિષેશ દરમિયાન પડીકું જ ખાવાની આદત પડી ગઈ. સમય જતાં તે મોટો થયો અને એના શરીરમાં અશક્તિ આવતી ગઈ, એના લગ્ન થયાં અને એની પત્ની પણ ભોજન બનાવવાની આળસુ. સાંજે તો મોટા ભાગે ખીચડી જ બનાવતી; જગલો કુપોષણનો ભોગ બન્યો અને અવનવા રોગોનો શિકાર બન્યો. એકાદ મહિના પછી એ મોતનો કોળિયો બની સ્વર્ગે સિધાવે છે


Rate this content
Log in