STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

ઘર

ઘર

1 min
15.1K


વૈશાલીબેન ઘર સાફ કરતા હતાં, ત્યાં એમને કરોળીયાનું જાળું દેખાયું.

મારા ઘરમાં અન્ય કઈ રીતે પોતાનું ઘર વસાવી શકે? એમને ઝાડુથી એને વિખેરી નાખ્યું.

ત્યારે જ પતિએ આવી નોટિસ બતાવી. "મકાન માલિકે ઘર ખાલી કરવા કહ્યું છે."


Rate this content
Log in