ગાંધી જયંતિ
ગાંધી જયંતિ
1 min
14K
આજે ૨ ઓક્ટોબર. ગાંધી જયંતિ.
જાહેર રજાનો દિવસ. રજાનો લાભ ઉઠાવવા ઘણા દિવસોથી સ્થગિત શોપિંગની પ્રક્રિયાo નિપટાવી આવ્યો.
શોપિંગ મોલમાં જઈ એકથી એક સરસ ઊંચી 'વિદેશી' બ્રાન્ડનાં વસ્ત્રો વસાવી આવ્યો. થયો ને ગાંધી જયંતિનો સદુપયોગ !
