STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

એકથી કાંઈ ના થાય

એકથી કાંઈ ના થાય

1 min
14.3K


"એક છેલ્લી આપી દે યાર! એકથી કાંઈ ના થાય." મરણ પથારી પર છેલ્લા શ્વાસ લેતા એ પોતાનાં મિત્ર પાસે માંગી રહ્યો. પણ આજે એને આપવા મિત્રના હાથ ન ઊઠ્યા જે રીતે એને પહેલી સિગારેટ આપવા ઊઠ્યા હતા. એણે જ તો કહ્યું હતું, "એક તો પી જો. એકથી કાંઈ ના થાય!"


Rate this content
Log in